ODA Class is India’s Best Education App! Better Teacher – Better Education – Better Life
ભણતર સાથે ગણતર કોને કહેવાય
તેની થોડી ઝલક જુઓ, વિચારો, અપનાવો.
આ વર્ષે આમ જુઓ તો ઘણા સમયથી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનાર થી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યા છે. તમારા બાળકોની એક સર્વાંગ કેળવણીના ભાગ રૂપે નીચે મુજબની પ્રવૃત્તિ વડીલો અને જાણકારોની મદદથી કરાવી બાળકો તેમજ મોટાઓને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમથી અલગ રીતે સમય પસાર થાય.
(1) બાળકોને ચોપડીનું પૂંઠું ચડાવતા શીખવાડો.
(2) બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો.
(3) દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે શીખવાડો.
(4) ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર , ઘરઘંટી વોશિંગ મશીન નો ઉપયોગ કરતા શીખવાડો.
(5) વીજળી નો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો.
(6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો.
(7) રેલ્વે,બસો નું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય શીખવાડો.
(8) કચરો વાળતા આવડે, ક્યાં કેવી સાવરણી વપરાય , કયા સાવરણો વપરાય , કરાવો સમજાવો.
(9) પોતું કરતા આવડે ,બાથરૂમ સંડાસ એસીડ ફીનાઇલ ,પાવડર થી કેમ સફાઈ કરાય તાલીમ આપો.
(10) કપડા ધોતા ,ગળી કરતા શીખવાડો , સુતરાઉ , રેશમી,નાયલોન,ગરમ,ખરબચડા, નાના,મોટા, સફેદ રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડા ધોવામાં શો ફેર છે તેની પ્રેક્ટીકલ સમજણ આપો.
(11) શાકભાજી, અનાજ, કરિયાણું મસાલા કેમ ખરીદાય , શાક કેમ સુધારાય એની તાલીમ સમજણ આપો.
(12) ફૂલોની માળા કે આસોપાલવનાં તોરણ બનાવતા શીખવાડો.
(13) ચેક લખતા ,બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતા યોગ્ય રીતે સરનામું લખતા શીખવાડો.
(14) નકશાનો અભ્યાસ કરી શહેર ,જીલ્લા રાજ્ય દેશ દુનિયાની ભોગોલીક સ્થિતિ નક્કી કરતા સમજાવો.
(15) શેરડીનો સાંઠો છોલતા, સૂડી દાતરડું, પકડ, પાનાનો પરિચય તેમજ ઉપયોગની તાલીમ આપો.
(16) વણવપરાયેલ નોટ,ચોપડાનાં પન્નામાંથી રફ ચોપડો કેમ બનાવાય ,ફાઈલ કેમ કરાય, શીખવાડો.
(17) કઈ ઋતુમાં ક્યાં શાકભાજી, ફ્રુટ અનાજ તેલ મળે તેની જાણકારી આપો
(18) શેતરંજી, પથારી કેમ પથરાય, પાગરણ કેમ ગોઠવાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો.
(19) પોતાનો તેમજ પોતાના પરિવારનો યોગ્ય તેમજ સન્માનપૂર્ણ રીતે પરિચય કેમ અપાય, સમજાવો.
(20) બુટ પાલિશ કરતા, કપડાની ગડી કરતા ,સંકેલતા આવડે એ જરૂરી છે.
(21) કુંડામાં કે જમીનમાં છોડ કેમ રોપાય , કેમ માવજત થાય પાણી પવાય તે જાણકારી,તાલીમ આપો
(22) ઇંચ ,ફૂટ , મીટર ,ઉચાઈ લંબાઈ કેમ મપાય , જુદા જુદા વજનની સમજુતી તેમજ સંબંધ જાણે.
(23) ગાતા, દોડતા ,ચિત્રકામ રંગોળી ,અક્ષરોનું પેન્ટીંગ ,સુંદર અક્ષર લેખનની તાલીમ આપો.
(24) નળનાં આટા ,તેની કીટ પાણીની ઘરેલું વ્યવસ્થા ,ટપકતું પાણી નિવારણ વિષે પ્રત્યક્ષ સમજાવો.
(25) સોય દોર થી કપડા સાંધતા, જુના કપડામાંથી ઉપયોગી ઘરવસ્તુ બનાવતા આવડે.
(26) પાનું પકડ કે રીપેરીંગના ઓજારોનો ઉપયોગ કરતા આવડવો જોઈએ
(27) કોશ કોદાળી દાતરડું કાતર કુહાડી ખરપીયું ત્રિકમ તગારાને ઓળખાવો અને ઉપયોગ કરાવો
(28) સગા સંબંધી મિત્રો ધંધાભાઈઓનાં કોન્ટેક નંબર સરનામાંની ડાયરી સ્ટીકર બનાવરાવો.
(29) તમારા ગામની સરકારી અર્ધ સરકારી તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપનીની જાણકારી આપો.
(30) ઘરના જરૂરી કાગળો,સર્ટીફીકેટ દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ તાલીમ આપો
(31) કઈ ઓફીસમાં કયું કામ થાય તેની તેમજ તેની સીસ્ટમની તાલીમ આપો.
(32) તમારા, તમારા પત્નીપક્ષનાં તમામ સગાનો એક ચાર્ટ બનાવી પરિચય આપો. વિશેષતા બતાવો.
સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગમાં એકાગ્રતા, સ્મરણશક્તિ તેમજ માનસિક સંતુલનની ખુબ જરૂર છે. તેથી ધ્યાન કરવું , તેનો નિયમિત અભ્યાસ સતત કરાવવો ,જેથી માનસમાં મૂળથી સમજણ, ગંભીરતા, ઊંડાણ, મુલ્યો આવશે
આ નાની નાની વાતોથી બાળક તેમજ મોટાને પણ પરિવાર લક્ષી, સમાજલક્ષી જીવનલક્ષી અનુભૂતિથી જાણકારી મળશે , અહી આપેલ મુદ્દાને દરરોજ થોડા થોડા કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ અપાવવી, જે સહુ ને માટે એક અદભુત અનુભવ બની રહેશે……..
આભાર.
🎓 ODA Class is India’s Best Education App! 👩💻 Better Teacher – Better Education – Better Life 👨💻
Expert Teachers from 📚 IITs/NITs, Mentored Top Rankers of AIR2 – now Learn from India’s Best Teachers.
📚 ODA Class LIVE Learning App for Class 1st to 11th Standard 📚 Made in India
📚 ODA Bridge Course 📚
• 10 Sessions to kick-start new academic year
• Develop problem solving ability
• 2 Session to guide student on right career path
• Learn multiple methods to solve problems
📚 Why Bridge Course?
• Exam oriented practice
• Special focus on basics of topics
• Analytical and HOTS questions
👪 2+ Million Parents & Students Believe “ ODA CLASS ”– We provide the Best Live Learning Classes 📱
Oda Classes is the best platform with the most advanced technology and Dual Teacher System which will be most helpful to students’ learning.
Our Teachers from Top IITs & NITs provide you the best Live Learning Experience for Class 1 to 10 students.
What we offer: 💻
v Live Interactive lessons
v Free Live Classes
v Dual Teacher System
v In Class Doubt Solving
v Assignments Correction
v Learning Report for Parents
v Mock Tests
What makes ODA Class special?
ODA Class offers a one-of-a-kind LIVE interactive learning experience to students using a real-time learning platform Key to success for any exam is personalized learning & extensive revision. The ODA Class App has “LIVE Classes” & “Conceptual videos” for an un-matched learning experience; “Test Modules” to help students prepare for exams, Chapter-wise NCERT Solutions, Detailed Syllabus, Previous-Year Papers, Sample Papers, Revision notes, Formula sheets and lots more for Class 1 to 10
Oda Class:
LIVE Learning with IIT Teachers for Class 1 to 10 | CBSE – Best Online Live Tuition app LIVE videos!
The Learning App is the one stop solution for all your learning needs. In the app 1-11 graders from CBSE, NCERT & State Boards can learn from NCERT Solution & study materials.