રાજ્ય અને પાટનગર નુ લીસ્ટ /પરીક્ષાઓમા અવારનવાર પૂછાતા પ્રશ્નો 28 State Capital full List Best Info

 રાજ્ય અને પાટનગર નુ લીસ્ટ /પરીક્ષાઓમા અવારનવાર પૂછાતા પ્રશ્નો 28 State Capital full List Best Info

ભારતના રાજ્ય અને પાટનગર

ભારતના રાજયના પાટનગર નુ લીસ્ટ

હાલમાં ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને J&K અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશો (UT)માં વિભાજિત કરવામાં આવ્યું છે. નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશોની રચના સંસદ દ્વારા 5-6 ઓગસ્ટ 2020 ના રોજ પસાર કરાયેલ પુનર્ગઠન અધિનિયમ હેઠળ કરવામાં આવી છે. હાલમાં ભારતમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે.

રાજ્ય અને પાટનગર નુ લીસ્ટ
રાજય પાટનગર
હિમાચલ પ્રદેશ નુ પાટનગર શિમલા
હરિયાણા નુ પાટનગર ચંડીગઢ
પંજાબ નુ પાટનગર ચંડીગઢ
ઉત્તરાખંડ નુ પાટનગર દેહરાદૂન
ઉત્તર પ્રદેશ નુ પાટનગર લખનઉ
બિહાર નુ પાટનગર પટના
છત્તીસગઢ નુ પાટનગર રાયપુર
ઝારખંડ નુ પાટનગર રાંચી
મધ્ય પ્રદેશ નુ પાટનગર ભોપાલ
રાજસ્થાન નુ પાટનગર જયપુર
ગુજરાત નુ પાટનગર ગાંધીનગર
મહારાષ્ટ્ર નુ પાટનગર મુંબઇ
ગોવા નુ પાટનગર પણજી
કેરલ નુ પાટનગર તિરુવનતપુરમ
કર્ણાટક નુ પાટનગર બેંગલુરુ
તામિલનાડુ નુ પાટનગર ચેન્નાઈ
આંધ્ર પ્રદેશ નુ પાટનગર અમરાવતી
તેલાંગાણા નુ પાટનગર હૈદ્રાબાદ
ઓડિશા નુ પાટનગર ભુવનેશ્વર
પશ્ચિમ બંગાળ નુ પાટનગર કોલકત્તા
મેઘાલય નુ પાટનગર શિલોંગ
મિઝોરમ નુ પાટનગર આઇઝોલ
મણિપુર નુ પાટનગર ઇમ્ફાલ
નાગાલેન્ડ નુ પાટનગર કોહિમા
ત્રિપુરા નુ પાટનગર અગરતલા
અસમ નુ પાટનગર દિસપુર
અરુણાચલ પ્રદેશ નુ પાટનગર ઇટાનગર
સિક્કિમ નુ પાટનગર ગંગટોક

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ

કેન્દ્ર શાસિત પ્રદેશ પાટનગર
દિલ્હી ન્યુ દિલ્હી
જમ્મુ અને કશ્મીર શિયાળુ : જમ્મુ & ઉનાળુ : શ્રી નગર
ચંદીગઢ ચંદીગઢ
લદ્દાખ લેહ & કારગિલ
દાદરા નગર હવેલી, દમણ, દીવ દમણ
પુડુચેરી પુડુચેરી શહેર
અંડમાન અને નિકોબાર પોર્ટ બ્લેર
લક્ષદ્વીપ કવરત્તી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *