વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download ગુજરાત 2022, મેળવો પુરી માહિતી Vhali Dikri Yojna 2022

 Vali dikari scheme gujarat


the budget session of 2019-20, Gujarat Government Provided Budget for Vahali Dikri Yojana. In the State Budget, Gujarat Government Allocated Rs.133 Crores For These scheme. These scheme is to empower daughters of gujarat and help them for their studies and marriage. Here we are providing you a full information about this vahali dikri yojana 2021.
Vahali Dikri Yojana 2021

So first of all who’s Eligible for the vahali dikri yojana? What is the Eligibility Criteria for Vahali dikri Scheme of gujarat government ? So Here is the answer.
Key Points of Gujarat Vahli Dikri Yojana 2021
Name of the scheme Vahli Dikri Yojana
Launched by Gujarat State Government
Type of scheme State government Yojana
Beneficial for Girls
Mode of application Both online as well as offline
Official website Not yet released

Who can Apply For Vahali Dikri Yojana ? : Eligibility Only the Daughters who were born on and after 02-08-2019 are eligible for this scheme.
Maximum two daughters can get benefits of this scheme.
First born and second born daughters both are eligible for the vahali dikri yojana.
If first born child is son and second born child is daughter then the second born child daughter would be eligible for this scheme.
If first born child is son and second time if twin daughters get birth then both daughter will get benefits of vahali dirki scheme.
Only the Parents who’s Yearly income is 2 lakh or less can get benefits of this scheme.

This scheme has been launched to increase the birth date of daughters and to increase Literacy of daughters. Under this scheme daughters will get benefits of rupees 1,20,000 as a money.

Here we have collected the application form for vahali dikri yojana from the jan seva kendra and the photocopy of that documents is here. You will get the idea that how the form looks like and what details you should have to apply for this scheme.

વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download

પોસ્ટ નામ વ્હાલી દિકરી યોજના 2022
પોસ્ટ પ્રકાર યોજના
લાભાર્થી ગુજરાતની દીકરીઓ
હેઠળ ગુજરાત સરકાર
વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD)
સત્તાવાર પોર્ટલ https://wcd.gujarat.gov.in/
લાભ રૂ. 1,10,000ની સહાય
અરજી ઓફલાઈન
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download

વ્હાલી દીકરી યોજનામાં મળતી સહાય

વ્હાલી દિકરી યોજનામાં દીકરીના માતા પિતાને 3 હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે. કુલ 1 લાખ 10 હજારની સહાય આપવામાં આવે જે નીચે મુજબ છે.

 • પ્રથમ હપ્તો 4 હજારનો દીકરી જયારે શાળામાં પ્રવેશ સમયે
 • બીજો હપ્તો 6 હજારનો દીકરી જયારે માધ્યમિક શાળામાં પ્રવેશ સમયે
 • ત્રીજો હપ્તો 1 લાખનો દીકરી જયારે 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ / લગ્ન સહાય તરીકે (દીકરીના બાળ લગ્ન થયેલ n હોવા જોઈએ)

વ્હાલી દીકરી યોજના ડોકયુમેન્ટ લીસ્ટ Document List For Vhali dikri Yojna

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જરૂરી પુરાવા

 • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો. (આવક મર્યાદા બે લાખથી વધુ નહિ)
 • દીકરીના માતા-પિતાનું આધાર કાર્ડ.
 • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મ દાખલો)
 • દીકરીના માતા-પિતાનું રહેઠાણનો પુરાવો (લાઈટબિલ / વેરાબિલ)
 • અરજદારનું રેશનકાર્ડ
 • દીકરીનો જન્મનો દાખલો
 • દીકરીના માતાનો જન્મ દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 • દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મનો દાખલા
 • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
 • લાભાર્થી દીકરીના બેંક ખાતાની માહિતી

વ્હાલી દીકરી યોજના ફોર્મ ક્યાંથી મળશે? / Vahali Dikari Yojana Form PDF

 • વ્હાલી દીકરી યોજના ફોર્મ ગ્રામ્ય લેવલ : સંકલિત બાળ વિકાસ અધિકારી (ICDS) દ્વારા ચાલતી આંગણવાડી ખાતે અથવા તો ગ્રામ પંચાયત ખાતેથી
 • વ્હાલી દીકરી યોજના ફોર્મ તાલુકા લેવલ : જે તે તાલુકાની સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી (ICDS)ની કચેરી ખાતેથી
 • વ્હાલી દીકરી યોજના ફોર્મ જીલ્લા લેવલ : મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતેથી

વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download Vhali Dikri Yojna ફોર્મ 2022

વ્હાલી દિકરી યોજનાની વધુ માહીતી માટે તમારે તમારા જિલ્લા કક્ષાએ આવેલી મહિલા તેમજ બહાર અધિકારીની કચેરીએ તમને આ યોજના વિશે બધી જ માહિતી મેળવી શકે છે. આ ઉપરાંત તમે આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ICDS વિભાગના કર્મચારીઓને પણ તેમજ તમારા ગ્રામ પંચાયત ખાતે પણ મેળવી શકો છો.

વ્હાલી દિકરી યોજના ફોર્મ ડાઉનલોડ કરો
વ્હાલી દિકરી યોજના ઓફીસીયલ વેબ સાઈટ મુલાકાત લ્યો
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download ગુજરાત 2022, મેળવો પુરી માહિતી Vhali Dikri Yojna 2022
વહાલી દીકરી યોજના ફોર્મ PDF Download ગુજરાત 2022, મેળવો પુરી માહિતી Vhali Dikri Yojna 2022


વહાલી દીકરી યોજના લાભ કોને મળે?

 • 02.08.2019 બાદ જન્મેલ દીકરીઓને જ વહાલી દિકરી યોજના નો લાભ મળે છે.
 • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ પુત્રીઓને યોજનાનો લાભ મળે છે.
 • અમુક કિસ્સામાં બીજી/ત્રીજી ડીલીવરી વખતે પરિવારમાં 1 કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને યોજનાનો લાભ મળે છે.
 • વહાલી દિકરી યોજના આવક મર્યાદા: આવક મર્યાદા બાબતે વહાલી દિકરી યોજનાની જોગવાઈ મુજબ યોજનાનો મેળવવા માટે માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,00,000 (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
 • યોજના નો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જોઈએ.
 • યોજના નો લાભ લેવા માટે તમારું બૅન્ક અકાઉન્ટ હોવું ફરજિયાત છે.
Disclaimer:
So far, no information has been received about the government’s application.
Applications for this will be online or offline, no information has been shared so far.
No information such as official website, registration process etc. has been given by the government yet.
As soon as we get any information, we will update it on our website.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *