Constipation, gas, acidity disappear with just 1 teaspoon of this at night
હિમેજ અત્યંત અસરકારક ઔષધી છે. તે વાળ ખરતા અટકાવે છે. અને વાળ ના વિકાસમાં વધારે પ્રોત્સાહન આપે છે. હિમેજમાં વિટામિન સી, લોહતત્વ, મેંગેનીઝ, સેલેનિયમ અને તાંબાની હાજરીના કારણે હિમેજ માથાને ખોપરીને અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ બનાવે છે. ગેસની સમસ્યા લુખી, અળવી અને ઠંડી, ચંચળ હોય છે. હિમેજ કબજિયાતમાં એકદમ ચીકણું અને ગરમ વાયુનું ઉત્પન્ન કરનારા ઔષધિ કામમાં આવે છે. આજે અમે તમને જણાવીશું હીમેજના ફાયદાઓ વિશે.
કબજિયાતની સમસ્યાથી હેરાન થતા માણસો માટે હીમેજ વરદાનરૂપ સાબિત થાય છે. કબજિયાત દૂર કરવા માટે હીમેજના લેપને થોડાક મીઠા સાથે ખાવું અને અડધું ગ્રામ લવિંગ તથા તજ સાથે લેવામાં આવે તો કબજિયાત થોડીક જ ક્ષણોમાં ગાયબ થઈ જાય છે. મોટા ભાગના લોકો કબજિયાત ની બીમારીથી પીડાતા હોય છે. હીમેજનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે. આ ચૂર્ણમાં ચપટી મીઠું મિક્ષ કરીને ખાવું જોઈએ
હીમેજ પેટને એકદમ સ્વચ્છ અને પાચન તંત્રને સુધારીને તેને સક્રિય કરવાનું કામ કાજ કરે છે. આ સિવાય આ ઔષધી શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ પુરવાર થાય છે. વજન ઉતારવા માટે હીમેજનું નિયમિત રૂપથી સેવન કરવાથી વજનને ઓછું થઇ શકે છે. આ પાચનમાં સહાયક હોવાની સાથે જ ગેસ, એસીડીટી અને સાથે બીજી અનેક સમસ્યાઓથી છુટકારો આપે છે અને ધીરે ધીરે વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
જો તમને ત્વચા સંબંધી કોઈ પણ એલર્જી હોય તો તેમાં હીમેજનો ઉકાળો રામબાણ ઈલાજ તરીકે સાબિત થાય છે. આ માટે હીમેજના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળાનું સેવન નિયમિત રૂપ દિવસમાં બે વખત કરવાથી તમારી ત્વચા એનર્જીને ખુબ જલ્દી આરામ મળે છે.
Home ayurvedic cure for chronic constipation
No matter how old constipation is, treat it with this home ayurvedic recipe.
Stomach constipation is a big problem when it comes to stomach ailments. If your stomach doesn’t clear, you won’t sleep well. Ajmo is a very good medicine for it. If you have raw ajmo at home, take half a teaspoon and mix only jaggery in it. Mix both ajmo and jaggery and eat it with a fork and drink water at the back. This work is to be done at bedtime so that when you wake up in the morning your stomach will be cleansed at once. If you take ajmo and jaggery at night, you will never get constipation. It is a good medicine to clean the stomach.
You can also take triphala powder to clear the stomach. Triphala is made from powder, amla, herde and behda. Take one teaspoon of triphala powder at night while sleeping. You can take it not only in milk but also with hot water. It also cleans the stomach. (Can be found in any drug store or ayurvedic store)
The third medicine is pomegranate juice, pomegranate juice also cleanses the stomach. Pomegranate seeds clean the stomach if you eat them with a fork. Guava is also very useful in cleansing the stomach. Eating it clears the stomach. Eating cucumbers and tomatoes which are easily found in our house also clears the stomach. Mix ghee in milk at night and drink it, it will clear the stomach completely in the morning. And the simplest and cheapest medicine is to clean the stomach or if you take the key to eat, the stomach will be cleared immediately.
It is another free treatment to clean the stomach. Always sip the water and drink it. By drinking water, the saliva will mix with the water and the more saliva will go into your stomach, the more the stomach will be cleansed. That’s why make it a habit to eat more keys. However, more saliva will go into the stomach, otherwise if you start drinking water like tea, it will clear the stomach. Never drink cold water to prevent constipation.