ONGC ભરતી ૮૭૧ જગ્યાઓ 2022, ONGC Recruitment 871 Posts Full Info
ONGC ભરતી ૮૭૧ જગ્યાઓ 2022, ONGC Recruitment 871 Posts Full Info
ONGC ભરતી ૮૭૧ જગ્યાઓ : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જે મિત્રો ONGC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા જે નીચે મુજબ છે.
ONGC ભરતી 2022 વિભાગવાઇઝ જગ્યાઓ
પોસ્ટ નામ
જગ્યાઓ
લાયકાત
AAE
641
સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરીંગની ડિગ્રી.
જીઓલોજિસ્ટ
39
M.Sc, M.Techમાં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજીની ડિગ્રી.
કેમિસ્ટ
55
કેમેસ્ટ્રીમાં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી.